ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધતુ જતુ સંક્રમણ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. અહીં દરરોજ એક હજારથી પણ વધારે કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે આવતી કાલે શુક્રવારથી જ રાત્રે 10 વાગ્યાથી લઈને 13 જુલાઈ એટલે કે સોમવાર સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. આ દરમિયાન માત્ર જીવન જરૂરી સેવાઓમાં જ છુટછાટ આપવામાં આવશે.