Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર ભારતમાં ગરમીનું પ્રચંડ મોજું યથાવત્ રહ્યું હતું. પાટનગર દિલ્હીમાં આજે ૪૨.૮ ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. પંજાબ અને હરિયાણા પણ તીવ્ર ગરમીનો ભોગ બન્યા હતા. હરિયાણાના હિસારમાં ૪૪.૪ ડિગ્રી ગરમી નોંધાઈહતી. પ્રચંડ ગરમીમાં લોકોને માર્ગદર્શન મળે તે માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગરમીથી પ્રભાવિત ૧૭ રાજ્યો માટે સવારે હીટવેવ અંગે બુલેટિન પ્રસારિત કરવાનું નક્કી કર્યું છે તે ઉપરાંત પાંચ દિવસની આગાહી પણ આપશે કે જેથી લોકો હીટવેવનો સામનો કરવા તૈયાર રહે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ