Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાઝિયાબાદ જિલ્લાનાં મોદીનગર વિસ્તારમાં આવેલી મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ દર્દનાક ઘટનામાં 8 જેટલા લોકોનાં મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો આ ઘટનાથી આખા જનપથમાં હડકંપ મચી ગયો છે. સૂચના મળતા જ ફાયર બ્રિગેડનાં અધિકારીઓ અને એસએસપી સહિત અનેક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ