ઉત્તર ભારતની સમગ્ર વિસ્તારમાં હાડ ગાળતી ઠંડી પડી હતી. ઉત્તર પ્રદેશમાં ઠંડીને કારણે પાંચના મોત થયા હતા મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસને કારણે જનજીવન ઠપ થયુ હતું. જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને પગલે તીવ્ર ઠંડી પડી હતી. કાશ્મીરના કૂપવાડા તંગધાર રોડ પર હિમસ્ખલનથી એક જીપ દબાઈ ગઈ હતી. તેમાંના ૧૦ પ્રવાસીઓ બરફ હેઠળ દબાઈ ગયા હતા. બચાવકાર્યમાં ભારે બરફવર્ષાથી અડચણ પડી હતી.