Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાઇવાનમાં લાગેલા ૭.૪ની તીવ્રતાના ભૂકંપના બીજા જ દિવસે આજે ગુરુવારે જાપાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ થયો છે, તેના પરિણામે સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં યુરોપીયન મેડીટરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર જણાવે છે કે જાપાનના મુખ્ય ટાપુના ઉત્તરે પૂર્વ - તટે રહેલા હોન્શુમાં સૌથી જોરદાર આંચકા લાગ્યા હતા.
આ ધરતીકંપ ૩૨ કિ.મી.ની ઊંડાઈએ થયો હતો. પરંતુ તેનું એપી સેન્ટર ૪૦ કિ.મી. ઊંડે હતું. આ ભૂકંપને લીધે પાટનગર ટોકિયોમાં પણ ધરા ધ્રૂજી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ