સુરતના નાના વરાછા વિસ્તારની ર૧ વર્ષીય યુવતીએ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે દુષ્કર્મનો આક્ષેપ કરતી ફરિયાદ અરજી પોલીસને કરતાં રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. નોંધાનીય છે કે, જયંતિ ભાનુશાળી કચ્છ જિલ્લા ભાજપનાં પ્રમુખ રહી ચુક્યા છે અને હાલ પ્રદેશ ભાજપમાં ઉપાધ્યક્ષ અને સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયામાં પણ ડાયરેક્ટર છે.