કોરોના મહામારી હોવા છતાં પણ અને વાલીઓની આર્િથક સંકડામણને ધ્યાને લીધા વગર ખાનગી સ્કૂલ સંચાલકો ફી વસૂલી રહ્યાં હતા. જેથી સરકારે એક પણ સ્કૂલને ફી નહીં વસૂલવા આદેશ કર્યો હતો. જેની સામે વિદ્યાર્થીનું હિત નહીં પણ પૈસાનું હિત જેના હૈયે વસેલું છે તેવા સ્કૂલ સંચાલકોએ ગુરૂવારથી ઓનલાઈન શિક્ષણ બંધ કરી સરકારનું નાક દબાવવા પ્રયાસ કર્યો હતો.