જાણીતા પત્રકાર અને રાજકારણી એમજે અકબર ફરી એકવાર પીએમ મોદીની ટીમમાં પાછા ફર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે જે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ મોકલવામાં આવી રહ્યું છે તેમાં કેન્દ્ર સરકારે એમજે અકબરને પણ સામેલ કર્યા છે.

Copyright © 2023 News Views