કૃષિ કાયદાઓની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા અને પંજાબ (Punjab)થી રવાના થયેલા ખેડૂતોને હવે દિલ્હી માં પ્રવેશ કરવાની મંજૂરી મળી ગઈ છે. ખેડૂતો સિંધુ બોર્ડરથી દિલ્હી આવી શકશે. આ દરમિયાન પોલીસની ટીમ તેમની સાથે જ રહેશે. પરંતુ ત્યારબાદ ખેડૂતોએ સિંધુ બોર્ડર (Sindhu Border) પર પથ્થરમારો શશ્રૂ કરી દીધો. ખેડૂતો છેલ્લા થોડાક દિવસથી દિલ્હી આવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ દરમિયાન અનેકવાર પોલીસ અને તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.