Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય વીવીઆઈપી નેતાઓ માટે ૧૨ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના રૂપિયા ૩,૬૦૦ કરોડના સોદામાં રૂપિયા ૨૨૫ કરોડની કટકી મેળવવાના આરોપી વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને રાતના ૧.૩૦ કલાક બાદ દુબઈથી ભારત લવાયો હતો. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે ભારતે પ્રત્યર્પણની કાર્યવાહી શરૂ કર્યા બાદ ક્રિશ્ચિયન મિશેલનું પ્રત્યર્પણ મોદી સરકારની પહેલી સફળતા છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન, કસ્ટમ અને હેલ્થ ચેકઅપ સહિતની કાર્યવાહી બાદ મિશેલને સીબીઆઈનાં હેડક્વાર્ટર લઈ જવાયો હતો. સીબીઆઈ દ્વારા આખી રાત મિશેલની પૂછપરછ કરાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ