Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રામોલ પોલીસે વિદેશીઓ સાથે છેંતરપિંડી કરતી ગેંગ સાથે ગેરકાયદેસર કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. પોલીસે બાતમીને આધારે રેડ પાડી રામોલ વિસ્તારમાં આવેલ ન્યુ આર.ટી.ઓ રોડ પાસે રેડ પાડી ગેરદાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. તેઓ વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને પૈસા પડાવી છેતરપિંડી કરતાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ