Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરના પોશ વિસ્તાર ઇસરો પાસે બીઆરટીએસ બસનો વધુ એક અકસ્માત સર્જાયો છે. ઇસરો બીઆરટીએસ કોરીડોરમાં બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ડરી ગયેલા મુસાફરોએ રાડારાડ કરી મૂકી હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ