Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હવે ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ઐશ્વર્યા અને આરાધ્યા બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બચ્ચન પરિવારનાં ફેન્સ માટે આ એક દુઃખની વાત કહી શકાય.

મહારાષ્ટ્રનાં હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે શ્રીમતિ જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે દુઆ કરીએ છીએ કે બચ્ચન પરિવાર જલ્દીમાં જલ્દી ઠીક થઇ જાય.”

જણાવી દઇએ કે શનિવારનાં રાત્રીએ ગઇ કાલે ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા અને જયા બચ્ચનનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે, હવે તેમનાં ટેસ્ટ પોઝિટવ આવ્યાં છે પરંતુ જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રવિવારનાં સવારનાં અમિતાભ બચ્ચનનાં બંગલાને BMC એ સેનેટાઇઝ કર્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યામાં કોરોનાનાં કોઇ જ લક્ષણ ન હોતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ