યુવા રોજગારી અને સશકતિકરણ
* યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ
* મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનો ને માસિક રૂ3000 અને ડિપ્લોમાને -રૂ 2000 અને અન્યોને રૂ 1500પ્રોત્સાહક રકમ માટે રૂ272 કરોડ
*પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ 3 લાખની સહાય .માટે 140 કરોડની જોગવાઈ
* વાજપાઈ બેન્કેબલ યોજના માટે રૂ197 કરોડ
*આગામી સમયમા સરકારના વિવિધ વિભાગોમા 30 હજાર નવી ભરતી કરાશે
*મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડ
શ્રમ રોજગાર
*કુલ જોગવાઈ 1732 કરોડ
*આઈ ટી આઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ
*શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
*22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડ
કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ
● કુલ જોગવાઈ રૂ.૬૭૫૫ કરોડ
● કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા પાક વીમા સહિત રૂ.1101 કરોડ
●ખેડૂતોને ઝીરોટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ
● કૃષિ યાત્રીકીકરણ માટે 295 કરોડ અને કૃષિ વિકાસ માટે 395 કરોડ
● કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ
● જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ
● ખેતરમા તારની વાડ માટે 200 કરોડ
● મત્સયોધોગ નિકાસ 3500 કરોડ થી વધુ હૂડિયામણ છે ત્યારે મત્ય બંદર વિકાસ માટે 280 કરોડ, વેરામાફી માટે 102 કરોડ
● સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 25 કરોડ
●પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે23 કરોડ તમામ જિલ્લામા કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડ
શિક્ષણ કુલ જોગવાઈ રૂ27,500 કરોડ
*મધ્યાહન ભોજન યોજના માટે રૂ 1081 કરોડ
*પ્રા.શાળાઓમા નવા ઓરડા માટે 673 કરોડ
*કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે 69 કરોડ
*અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા 68 કરોડ
*ધો 6થી 8 મા 1250 શાળાઓમા સાયન્સ સેન્ટર માટે 37 કરોડ
*નવા નમો ટેબ્લેટ 1000 કરોડના ટોકન દરે ટેબ્લેટ આપવા 150 કરોડ
* દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ
*સરકારી યુનિ.કોલેજોના નવીનીકરણ માટે 257 કરોડ
*મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ભાટે 907 કરોડ 140લાખ વિધ્યાર્થીઓને લાભ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ
* કુલ 9750 કરોડની જોગવાઈ જેમા આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 4898 કરોડ
*મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના માટે 700 કરોડ
*સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવા આપવા માટે રૂ 470 કરોડ
*મુખ્યમંત્રી નિદાન યોજના માટે 165 કરોડ. સીઝનલ રોગ નિયંત્રણ માટે 129 કરોડ
*આશા બહેનોને પ્રોત્સાહિત કરવા 242 કરોડ
*તબીબી શિક્ષણ માટે 3413 કરોડની જોગવાઈ, સોલા અને ગાંધીનગર મેડીકલ કોલેજ માટે 115:કરોડ
*ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે 160 કરોડ
*તબીબી સેવાઓ માટે 866 કરોડ 108 ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 22 કરોડ
*ભારતીય તબીબી હોમિયોપેથિક પધ્ધતિના વિકાસ માટે 315 કરોડ
મહિલા અને બાળ કલ્યાણ
*કુલ જોગવાઈ 3070 કરોડ
* આગણવાડીના બાળકોને બે જોડી ગણવેશ આપવા 35 કરોડ
*આગણવાડી મકાન, તથા અન્ય મકાનો માટે 84 કરોડ
*તમામ આગણવાડી કેન્દ્રોમા બાળકો,કિશોરીઓ.સગર્ભા અને ધાત્રીમાતાઓ ને પોષણક્ષમ આહાર માટે 997કરોડ
*પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે માતાઓને 5000 સહાય આપવા 220 કરોડ અને સબલા અને કિશોરી શકતિ યોજના માટે 314 કરોડ
કુટિર ઉધ્યોગ
*સ્વ રોજગારીની તકો ઉભી કરવા 450 કરોડ
: ઉધ્યોગ અને ખાણ વિભાગ
*કુલ જોગવાઈ 4410 કરોડ
* ઉધ્યોગના આયોજન બધ્ધ વિકાસ અને પ્રોત્સાહક નીતી માટે 850 કરોડ
*ધોલેરા એસ આઈ આર વિકાસ માટે 280 કરોડ
*
પ્રવાસન
*સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ 281 કરોડ
*મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ
*સાબરભતી આશ્રમમા લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ
*યાત્રાધામ વિકાસમાં પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે 28 કરોડ
*આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ ગીરનાર ના પગથિયા માટે 20 કરોડ
ઉર્જા પેટ્રોકેમિકલ્સ
*કુલ જોગવાઈ 8500 કરોડ
*વીજ ઉત્પાદન ની નવી યોજના માટે 220 કરોડ જૂના મથકોના આધુનિકર ણ માટે214 કરોડ
*વીજ પ્રવહનમાળખાને સુદ્ઢ કરવા 2757 કરોડ 100 નવા સબસ્ટેશન
*કૃષિવિષયક વીજ જોડાણો માટે 1921 કરોડ
*વીજ પુરવઠો પૂરો પાડવા 320 કરોડ
* સોરઉર્જા પંપ આપવા 127 કરોડ
જળસંપત્તિ કલ્પસર
*કુલ જોગવાઈ 14895 કરોડ
*આદિજાતિના લોકો માટે 857 કરોડ
*સૌની યોજનાના બીજા તબક્કા માટે 1765 કરોડ
* સુજલામ સુફલામ યોજના માટે 222કરોડ
*જળાશયોની હયાત કેનાલના માળખાના સુદ્રઢીકરણ માટે 380 કરોડ
*ટપક સિંચાઇની વ્યવસ્થા સુદ્રઢ કરવા 750 કરોડ
*કલ્પસર યોજનામા ખારાશ અટકાવવા 110 કરોડ
પાણી પુરવઠો
*કુલ જોગવાઈ 3311 કરોડ
*આદિજાતિ વિસ્તારમા પાણી પુરવઠાની સુવિધા આપવા 10 યોજના શરૂ કરવા 2800 કરોડ
* ગ્રામ્ય પાણીપુરવઠા જૂથ યોજના માટે 703 કરોડ
* વાસ્મો દ્વારા નળ કનેકશન વધારવા 258 કરોડ
સરદાર સરોવર યોજના
*માઈનોર નહેરોના બાંધકામ માટે 4018 કરોડ
*ભૂગર્ભ પાઇપલાઇન માટે 1295 કરોડ
*સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 899 કરોડ
: માર્ગ મકાન
*કુલ જોગવાઈ 9252 કરોડ
*મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ
* રસ્તાઓ અને પુલો માટે 1346 કરોડ
*પ્રગતિપથના માર્ગોને ચાર માર્ગી કરવા 183 કરોડ
*અમદાવાદ-રાજકોટ છ માર્ગી બનાવવા 2754 કરોડ
*વિશ્વ બેક સહાયિત પ્રોજેકટ માટે 250 કરોડ
*મુખ્ય જિલ્લા માર્ગોને પહોળા કરવા 107 કરોડ
: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
*કુલ જોગવાઈ 12500 કરોડ
*સ્વર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 4540 કરોડ
*આતર માળખાગત સવલત માટે 2912 કરોડ, પાણી પૂરવઠો ભૂગર્ભ ગટર માટે1264 કરોડ
*મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે 592 કરોડ
*છ શહેરો સ્માર્ટ મિશન સીટી માટે 597 કરોડ
*શહેરી આવાસ યોજના માટે1189 કરોડ
*અમૃત યોજના માટે 500 કરોડ
*સ્વચ્છ ભારત મિશન માટે 255 કરોડ
: સામાજિક ન્યાય અધિકારિતા
*કુલ જોગવાઈ 3641 કરોડ
*કુલ 58 લાખ વિધ્યાર્થીને પ્રીમેટ્રીક શિષ્યવૃતિ માટે 374 કરોડ
*1થી8 ધો.ના વિધ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 146 કરોડ
*છાત્રાલયોમા વિનામૂલ્યે રહેવા જમવાની સવલતો માટે 162 કરોડ
*કુવરબાઈ મામેરૂયોજના માટે30 કરોડ, વિનામૂલ્યૈ સાયકલ યોજના માટે 64 કરોડ,
* સમાજ સુરક્ષા વિભાગની વૃધ્ધ પેન્શન યોજના માટે 474 કરોડ
*ગુજરાત બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ માટે 506 કરોડ
: આદિજાતિ વિકાસ
*કુલ જોગવાઈ 2200 કરોડ
*વન બંધુ યોજના હેઠળ 13278 કરોડ
*આદિજાતિ વિદ્યાર્થીઑ માટે 508 કરોડ
*સરકારી છાત્રાલયો માટે 171 કરોડ
* પ્રિમેટ્રીકના 15 લાખ વિધ્યાર્થીઓ માટે142 કરોડ
.
: અન્ન નાગરિક પુરવઠો
*કુલ જોગવાઈ 1102 કરોડ
* રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે 550 કરોડ
*અંત્યોદય બીપીએલ પરિવારોને મીઠુ તેલ ખાડ આપવા 217 કરોડ
*પીએનજી એલપીજી સહાય 78 કરોડ