શપથવિધીના ત્રણ દિવસની અસમંજસની પરિસ્થિતી વચ્ચે આખરે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. ગુરૃવારે મોડી રાત્રે ભાજપ સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી જેમાં ખાતાઓ ફાળવાયા હતાં. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ફરી એકવાર કદ પ્રમાણે વેતરી દેવાયા હતાં. તેમની પાસેથી શહેરી વિકાસ અને નાણાં વિભાગ છિનવી લેવાયા છે.