ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે ભારે તકરાર ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઉત્તર કોરિયાનું નાક દબાવવાનો વધુ એક પ્રયાસ કર્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એશિયા તરફ આવી રહ્યા છે. એ પહેલા તેમના સુપર સોનિક બોમ્બરે ઉડાન ભરી હતી અને કોરિયાના સમુદ્રી વિસ્તારોમાં તેમજ દ. કોરિયામાં પ્રવેશ કર્યો હતો. જેને પગલે ઉત્તર કોરિયામાં ચહલપહલ વધી ગઇ હતી.