Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાએ પાકિસ્તાનને તેના તરફથી આપવામાં આવતી સહાય બંધ કર્યા પછી પાક. નેતાગીરી તરફથી સતત નિવેદનો થઈ રહ્યાં છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે, ‘અમેરિકા સાથેનું પાકિસ્તાનનું જોડાણ પૂરું થઈ ચૂક્યું છે. અમેરિકા માટે હવે પાકિસ્તાન કોઈપણ પ્રકારની કુરબાની આપવા તૈયાર નથી.’ ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગયા સપ્તાહે પાકિસ્તાનને આપવામાં આવતી ૭ હજાર કરોડ રૂપિયાની લશ્કરી સહાય અટકાવી દીધી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ