Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે અને જો અમારા આ સુચનનું અમલ ભારત નહીં કરે તો અમેરિકા દ્વારા અનેક પ્રતિબંધો લગાવવામાં આવશે. અમેરિકાએ આ ધમકી ચીનને પણ આપી છે. નવેમ્બર માસથી ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવાની ચીમકી ટ્રમ્પે આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ