અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીની જાહેરાત કરી છે. આ સ્ટ્રેટેજી મુજબ ચીન,રશિયા અને ઇસ્લામથી અમેરિકાને ખતરો છે. જો કે તેમાં ભારતના વધતા પ્રભુત્ત્વને સમર્થન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહેલા ભારતને અમે સમર્થન આપીએ છીએ.