આંધ્રપ્રદેશમાં વિવિધ જિલ્લાઓમાં આજે ૪૧૦૨૫ વખત વીજળી પડતાં ૧૪નાં મોત થયા હતા. ૧૩ જિલ્લામાં વીજળી પડી હતી તેમાં ૧૧ જિલ્લામાં આકાશમાંથી સીધી જમીન પર ત્રાટકી હતી તેમ અર્થ નેટવર્કનો રિપોર્ટ ટાંકીને ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં પણ વીજળી પડતા આઠના મોત થયા હતા.