Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિઝનેસ કરવા માટે આંધ્ર પ્રદેશ દેશનું શ્રેષ્ઠ રાજ્ય છે. બિઝનેસ કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોની યાદીમાં ગુજરાત ત્રીજા નંબરેથી પાછળ ધકેલાઇ પાંચમાં નંબરે પહોંચી ગયું છે. આ યાદી વર્લ્ડ બેંક અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન(ડીઆઇપીપી) દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગયા વર્ષે પણ આંધ્ર પ્રદેશ અને તેલંગણા પ્રથમ ક્રમે છે. ગયા વર્ષે ગુજરાત ત્રીજા ક્રમે હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં ગુજરાત પ્રથમ ક્રમે હતું. તાજેતરના બિઝનેસ રિફોર્મ એકશન પ્લાન(બીઆરએપી) ઇન્ડેક્ષ મુજબ તેલંગણા બીજા જ્યારે હરિયાણા ત્રીજા ક્રમે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ