Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાર્વર્ડ અને એમઆઇટી સહિત અમેરિકાની ૬૫ યુનિવર્સિટીઓએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં જાહેર કરાયેલી નવી વિદ્યાર્થી વિઝાનીતિને કોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકાની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આંચકો લાગશે.
ચીન, કેનેડા અને રશિયાને કારણે પહેલાં જ અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓના કિસ્સામાં વર્ષ 2000માં અમેરિકાની હિસ્સેદારી 23 ટકા હતી, જે 2012માં ઘટીને 16 ટકા થઈ ગઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ