Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા નક્કી કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. આ સાથે જ બીજા નિરીક્ષક તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘની પણ નિમણૂક કરવામાં આવી છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે તેઓ બેઠકો યોજી નવા વિપક્ષી નેતા પદ માટે મંતવ્ય જાણશે. મોટે ભાગે ૪ અથવા ૫ ડિસેમ્બરે આ બેઠક યોજાય તેવી શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ