Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય-અમેરિકન ભવ્યા લાલ (Bhavya Lal)ને સોમવારે નાસા (NASA) દ્વારા અમેરિકાની અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે. ભવ્યા લાલ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય છે અને બાઇડન પ્રશાસન અંતર્ગત એજન્સીમાં પરિવર્તન સંબંધી કાર્યોને જોઈ રહ્યાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ