ગુજરાત સહીત આઠ રાજ્યોના સુધારા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરીની મોહર લગાવી દીધી છે. કુલ નવ બિલને મંજુરી આપવામાં આવી છે તેમાં ગુજરાતના સીપીસી સુધારા (૨૦૧૭)નો પણ સમાવેશ થાય છે. અન્ય બિલમાં પ. બંગાળના ઇન્ડિસ્ટ્રિયલ સુધારા ડ્રાફ્ટને પણ મંજુરી મળી ગઇ છે.