Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાયસન્સ, ચલાન, રોડ અકસ્માતો સંબંધીત ડિજિટલ ડેટાબેઝને લઈને નવા નિયમ જાહેર કર્યા છે. આ ડેટાબેઝનું નામ ‘નેશનલ ટ્રાન્સપોર્ટ રિપોઝિટરી’ (NTR) છે, જેમાં વાહનવ્યવહાર સંબંધીત તમામ પ્રકારના રેકોર્ડ રાખવામાં આવે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ મહિનાની શરૂઆતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા નિયમ એટલે કે ‘NTRથી ડેટા શેરિંગની નીતિ’ પણ મોકલી દીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ