Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ચા તો ચા છે. ચામાં વળી વેરાયટી શાની? પરંતુ ચાના મુખ્ય ઉત્પાદક આસામમાં એક ખાસ પ્રકારની ચાનું ઉત્પાદન કરાવામાં આવ્યું છે. તેના પાંદડા ગોલ્ડ ક્રિસ્ટલની જેમ દેખાય છે અને એક દિવસમાં માત્ર તેનું 50 ગ્રામ ઉત્પાદન થાય છે. કાળજીપૂર્વક સવાર -સવારમાં તોડાયેલા બીજમાંથી તે તૈયાર થાય છે. મનોહારી ગોલ્ડ સ્પેશ્યાલીટી ટી નામની આ મોંઘી ચાની કિંમત એક કિલોના માત્ર 39 હજાર રૂપિયાના ભાવે વેચાઇ ચે જે એક વિશ્વ વિક્રમ છે. એક વેપારીએ હાલમાં માત્ર બે કિલો ચા ખરીદી છે. જેમાંથી એક કિલો ચા અમદાવાદના એક બુટીકમાં મોકલાશે. એટલે અમદાવાદીઓને વિશ્વ રેકોર્ડ ભાવ વાળી મોંઘી ચા પીવાની તક મળશે. પણ તેની એક ચમચી કાચી ચામાંથી કેટલા કપ બનશે અને શું ભાવે વેચાશે?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ