હરિયાણામાં ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદીએ કમર કસી છે. સોમવારે વલ્લભગઢમાં ચૂંટણીસભાને સંબોધિત કરતા મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર હુમલો કરતા કહ્યું કે હરિયાણાની ગત વિધાનસભાની ચૂંટણી સમયે જે લોકો મને કેપ્ટન અંગે સવાલ કરતા હતા તેઓ આજે પોતાની ટીમને સમેટવામાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ૫ વર્ષ બાદ હરિયાણા સરકારના કેપ્ટને પૂરી તાકાતથી તમારી સામે છે અને ટીમ પણ મજબૂત છે. આ એ જ ટીમ છે જેણે વિકાસના મુદ્દે હરિયાણાને ટોચ પર રાખ્યું છે.