Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય મેક્સિકોની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે ચારથી વધુ લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય મેક્સિકોની એક નાઈટ ક્લબમાં એક વ્યક્તિ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 15 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. એક પ્રોસિક્યૂટરે શનિવારે આ જાણકારી આપી હતી. ગોળીબાર બાદ નાઈટ ક્લબમાં અફરા તફરી મચી ગઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ