Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓસ્ટ્રેલિયાની હાઈપ્રોફાઈલ ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી કેપ ટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડાં કરતાં રંગે હાથ પકડાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ કેપ્ટન વોર્નર સહિતના ટીમ મેનેજમેન્ટની સૂચના મુજબ ઓપનર બનક્રોફ્ટે બોલ સાથે ચેડાં કર્યા હતા અને તે આખો ઘટના ક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ