પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે. પીએમ મોદીના હેલીકોપ્ટરમાંથી ઉતરતા જ સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું. પીએમે અયોધ્યામાં ઉતરતા જ ચહેરા પર માસ્ક લગાવ્યું અને ત્યાં હાજર લોકોનું અભિવાદન સ્વીકાર કર્યું.
સૌથી પહેલા PM મોદી હનુમાનગઢીમાં દર્શન કરવા પહોંચ્યા છે. PM મોદીએ માથા પર મુગુટથી સજ્જ પાઘડી સાથે હનુમાનગઢીમાં પૂજા કરી છે અને સાથે જ પૂજા બાદ પીએમ મોદીએ અહીં પરિક્રમા કરી છે. અહીંથી તેઓ રામમંદિર ભૂમિપૂજન માટે રવાના થશે. શેષનાગની પૂજા, કાચબાની પૂજા કરશે.