-
પંજાબના કોંગ્રેસી મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિધ્ધુને પાકિસ્તાન જવાનું ભારે પડી રહ્યું હોય તેમ બજરંગ દળના આગરાના જિલ્લા અધ્યક્ષ સંજય જાટે એક વિડિયો જાહેર કરીને સિધ્ધુને ગદ્દાર ગણાવીને તેમનું માથું કાપીને લાવનારને પાંચ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. વિડિયોમાં તેમણે પાંચ લાખનો ચેક પણ બતાવ્યો હતો. આમ આ મામલે હવે રાજકીય ગરમાગરમી વધી રહી હોય તેમ જણાઇ રહ્યું છે.