Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ખાવા-પીવાની કોઇ ચીજ-વસ્તુ પર પ્રતિબંધ મૂકાયો હોય તેવી કદાજ પ્રથમ ઘટનામાં ગુજરાતના વડોદરા શહેરમાં જંકફૂડ નહીં પરંતુ મહિલાઓને પ્રિય એવા પાણીપૂરીના વેચાણ પર આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાણીપૂરી ગંદા પાણી અને આરોગ્યને અસર કરે તેવા વાતાવરણ અને ખરાબ તેલ તથા સામગ્રીમાં બનાવવામાં આવે છે એવું સત્તાવાળાઓના ધ્યાન પર આવતાં આ પ્રતિબંધ મૂકાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ