કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકારની આલોચના કરતા રવિવારે આરોપ લગાવ્યો કે ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય પોતાના કેટલાક ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવાનો હતો અને તેણે ભારતીય અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. ગાંધી અને કોંગ્રેસ આરોપ લગાવતા રહ્યાં છે કે 2016મા કરવામાં આવેલી નોટબંધી લોકોના હિતમાં નહતી અને તેનાથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડી છે. આ આરોપને સરકારે વારંવાર નકાર્યા છે.