રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા વિશે વારંવાર સવાલ ઉઠ્યા કરે છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)ના પુસ્તકમાં પણ રાહુલ ગાંધી વિશે કેટલીક ટિપ્પણી કરવામાં આવી છે. ઓબામાએ પોતાના આત્મકથા 'અ પ્રોમિસ્ડ લેન્ડ'માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને તેમનામાં યોગ્યતા અને ઝનૂનની ઉણપ ગણાવી છે.
નર્વસ અને બેડોળ ગુણવત્તા
બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, "રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે જેમણે કોર્સવર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક પણ રહ્યા પરંતુ આ વિષયમાં મહારથ હાંસલ કરા માટે કાં તો યોગ્યતા નથી અથવા તો ઝનૂનની ઉણપ છે." તેમણે રાહુલ ગાંધીને 'નર્વસ અને બેડોળ ગુણવત્તાવાળા' પણ ગણાવ્યા છે.