પાકિસ્તાનમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ગાળીયો કસાઇ રહ્યો છે. પહેલા નવાઝ શરીફને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરીના કેસમાં વડા પ્રધાન પદેથી હટાવીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. હવે શરીફને ૧૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી છે.