ભારતની અપીલને પગલે સંયુક્ત રાષ્ટ્રએ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન જાહેર કર્યો હતો, જેના ભાગરુપે વિશ્વભરમાં ૨૧મી જૂને યોગ દિનની ઉજવણી થઇ હતી. ભારતમાં પણ ઠેરઠેર રાજનેતાઓ, સેલિબ્રિટી, વિદ્યાર્થીઓ, બોલિવૂડ કલાકારો, યોગ ગુરુઓ દરેક લોકોએ યોગ કર્યો હતો અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.