ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થોડાક માટે સત્તાથી વિખૂટી રહેલી કોંગ્રેસે આમૂલ ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાની દિશામાં પ્રયત્નો કર્યાં છે જેના ભાગરૃપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખથી શરૃઆત કરાઇ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનુ રાજીનામુ સ્વિકારી હાઇકમાન્ડે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસનુ સુકાન સોંપ્યુ છે.