પીએમ મોદીને મોબ લિંચિંગનો ફરિયાદભર્યો પત્ર લખનાર ૪૯ હસ્તીઓની સામે બિહાર કોર્ટમાં કેસ દાખલ કરનાર મુઝફ્ફરપુરના વકીલની સામે ખોટો કેસ કરવાનો આરોપ પોલીસે મૂક્યો છે. મુઝફ્ફરપુરના પોલીસ અધિક્ષક મનોજકુમાર સિંહાએ જણાવ્યું કે વકીલ સુધીરકુમારની સામે ખોટો કેસ દાખલ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મેં ૪૯ હસ્તીઓ સામેનો રાજદ્રોહનો કેસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.