અમદાવાદ શહેરનાં નવાં મેયર તરીકે બીજલબેન પટેલનાં નામની જાહેરાત કરવામાં આવી છે. આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા જાહેર થયા છે. અમિત શાહ શાસક પક્ષના નેતા જાહેર થયા છે.

Copyright © 2023 News Views