ભારતમાં ખેડૂતો નવા કૃષિ કાયદા સામે ચલાવી રહેલા આંદોલનનુ એક કારણ એ છે કે, ખેડૂતોને બીક લાગે છે કે અમારી જમીન ઉદ્યોગો લઈ લશે.
બીજી તરફ અમેરિકામાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે બિલ ગેટસ હવે અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2.42 લાખ એકર જમીનના માલિક થઈ ગયા છે.બિલ ગેટ્સ અમેરિકામાં આટલી જમીન ધરાવતા પહેલા પ્રાઈવેટ ઓનર બન્યા છે.

114.jpg)

274.jpg)
284.jpg)
368.jpg)

213.jpg)
136.jpg)