સંસદના બજેટ સત્રનો મોટાભાગ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ સંસદમાં કરેલા તોફાનોના કારણે બગડી ગયો હતો તેની વિરૃધ્ધમાં વડા પ્રધાન મોદી સહિત ભાજપના અન્ય નેતાઓએ આજે ઉપવાસ કર્યા હતા. સંસદના બગાડ માટે ભાજપે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી