-
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 70 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રસમાંથી આવેલા 14 ધારાસભ્યો પૈકી આ યાદીમાં પાંચને સ્થાન મળ્યું છે. રાજકીય પરિબળો કહે છે કે જો આ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં આવ્યાં નહોત તો ભાજપના પાંચ સ્થાનિક નેતા કે જેઓ ટિકિટના હક્કદાર હશે તેમણે હવે આ પાંચ પૂર્વ કોંગ્રેસીઓને જીતાડવા તેમને ખભે લઇને પ્રજા પાસે જવું પડશે. અન્ય શબ્દોમાં કહીએ તો ભાજપના પાંચ ભાવિ ધારાસભ્યો રહી ગયા એમ કહીએ તો પણ તેમાં જરાય ખોટુ નથી એમ પણ પરિબળો કહે છે.