જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથે ભાજપે ત્રણ વર્ષ જૂનું ગઠબંધન તોડી નાંખ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી કાશ્મીરમાં આંતરિક સુરક્ષાના પ્રશ્નો વિકરાળ બની ગયા હતા. ભાજપે સમર્થન પાછુ ખેંચી લેતા જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન આવી શકે છે. ભાજપના મહા સચિવ રામ માધવે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી ત્યાં સુધી કોઇને અંદાજ સુદ્ધા ન હતો કે, ભાજપ કાશ્મીરમાં પીડીપી સાથેની ત્રણ વર્ષ જૂની રાજકીય દોસ્તીનો અંત લાવવા જઇ રહ્યો છે.