રાફેલ યુદ્ધવિમાનની ખરીદીમાં કથિત કૌભાંડના આરોપોમાંથી કેન્દ્ર સરકારને કથિત ક્લીન ચિટ આપતાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પાછો ખેંચવા રવિવારે કોંગ્રેસે માગ કરી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, કેગના રિપોર્ટ મુદ્દે સર્જાયેલા વિવાદના કારણે સુપ્રીમે ફરીવાર આ કેસની સુનાવણી કરવી જોઈએ.