Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીમાં તાજેતરમાં જ ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી. આ સિલસિલો જાણે કે આગળ વધ્યો હોય તેમ હવે કૈરાનાની લોકસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મૃગાંકાસિંહની હાર થઇ છે. ભાજપ વિરોધી પક્ષોએ ભેગા થઇને આર.એલ.ડી. ના ઉમેદવાર તબસ્સુમ હસનને ટેકો આપ્યો હતો. અને તેઓ યુપીમાં ભાજપની સરકાર હોવા છતાં હારી ગયા છે. ભાજપે જેમના નિધનથી આ બેઠક ખાલી પડી તે પોતાના સાંસદ હુકમસિંહની પુત્રીને ટિકિટ આપી હતી.આમ તો આ મતવિસ્તાર આર.એલ.ડી. પક્ષના નેતા અજીતસિંહનો વિસ્તાર ગણાય છે. છતાં 2014માં ભાજપે આ બેઠક જીતી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ