Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વિધાનસભાની ચૂંટણીઓમાં કદાચ પ્રથમવાર કહી શકાય તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષઅમિત શાહના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા 89 અલગ અલગ સ્થળોએ જંગી જીહેરસભાઓ ગજવીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નાની મોટી સભાઓ,નુક્કડ સંબોધન અને અન્ય રીતે ભાજપની વિરૂધ્ધ સર્જેલી હવાને વિખેરવા અને કોંગ્રેસની નૈતિકતાને તોડી પાડવાનો  પ્રયાસ થશે. એક જ દિવસે એક સમયે સંખ્યાબંધ જાહેરસભાઓ અલગ અલગ યોજવી એ ભાજપની પારંપારિક ચૂંટણી રણનીતિ રહી છે, સૂત્રોએ જણાવ્યું હતુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ