રાજ્યમાં હેલ્મેટ ન પહેરનારા નાગરિક પાસેથી દંડ પેટે ટ્રાફિક પોલીસ જૂના નિયમ પ્રમાણે હાલમાં રૂ.100 વસૂલે છે જ્યારે નવા નિયમ મુજબ 500 વસૂલવાનો કાયદો બનાવાયો છે. પરંતુ ખુદ ભાજપના અમરાઈવાડી વિસ્તારના ઉમેદવાર જગદીશ પટેલની ભાઈપુરા વિસ્તારમાં યોજાયેલી રેલીમાં જોડાનારા એકપણ કાર્યકરોને હેલ્મેટ પહેરવાનો કાયદો નડ્યો નહીં. મહત્વનું છે કે ટ્રાફિક પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતા.




45.jpg)


408.jpg)
466.jpg)


465.jpg)
536.jpg)
1.jpg)
4.jpg)
4.jpg)





