-
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધનની રાહ જોયા વગર જ તમામ બેઠકો એકલાએ લડવાની જાહેરાત કરી છે. પક્ષ પ્રમુખ અમિત શાહે મુંબઇમાં ભાજપના કાર્યકરોને કહી દીધુ છે કે શિવસેનાની રાહ જોયા વગર અને શિવસેના,કોંગ્રેસ તથા એનસીપી ત્રણેય ભેગા થઇને ભાજપ સામે તો પણ તમામ બેઠકો ભાજપ જ જીતે તેવા પ્રયાસો અત્યારથી જ શરૂ કરી દો.આમ હાલ તુરત તો મહારાષ્ટ્રમાં ભાજપ માટે એકલો જાને રે....જેવી રાજકીય સ્થિતિ છે.