-
આજે 13 જાન્યુઆરી શનિવારનો દિવસ બ્લેક શેટરડે સમાન સાબિત થયો છે. જુદી જુદી ઘટનાઓમાં ગુજરાત સહિત અન્યત્ર 21 લોકો મોતને ભેટ્યા હતા. ગુજરાતના પારંસલામાં ધર્મબંધુજીની શિબિરમાં આગ લાગતા 3 બાળકીઓના મોત થયા તો મુંબઇ નજીક દરિયામાં ઓએનજીસીના કર્મચારીઓને તેલ મથકે લઇ જતુ પવનહંસ હેલિકોપ્ટર તૂટી પડતા 7 ના મોત થયા છે. મુંબઇ નજીક દહાણુમાં એક બોટ પલટી જતાં તેમાં બેઠેલા 40 બાળકોમાંથી 4ના મૃત્યુ થયા છે. જ્યારે જયપુરમાં એક મકાનમાં સીલીન્ડર ફાટતા એક જ પરિવારના 7 લોકો માર્યા ગયા છે.